અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે લગ્નની મોસમ ચાલી રહી છે, ત્યારે ભાજપના નેતા અને બિઝનેસમેન રિતેષ શાહનો તેમની પત્ની સાથેનો લગ્નપ્રસંગનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેમના પત્ની મૈં ક્યા કરું રામ મુઝે બુઢા મિલ ગયા સોંગ પર જબરજસ્ત ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.