અમદાવાદઃ અમદાવાદ સ્થિત ગુજરાતની અગ્રગણ્ય મેનેજમેન્ટ શિક્ષણ સંસ્થા "શાંતિ  બિઝનેસ  સ્કૂલ"ના  ડિરેક્ટર  ડૉ. નેહા  શર્માને "વુમન  લીડરશીપ  એવૉર્ડ" એનાયત કરવામાં  આવ્યો છે.  છેલ્લા બે દાયકા દરમ્યાન  "ડૉ. નેહા  શર્મા"એ ઉચ્ચ શિક્ષણ પ્રબંધન ક્ષેત્રે આપેલા  તેમના  વિશિષ્ટ  યોગદાન બદલ આ એવોર્ડ 'આઈ.આઈ.એમ અમદાવાદ'ના ભૂતપૂર્વ ડીન "ડૉ. ઇન્દિરા પરીખ"ના  હસ્તે  આપવામાં  આવ્યો  હતો.