અમદાવાદઃ અમદાવાદ મેટ્રો કોર્ટમાં છૂટાછેડા માટે આવેલી યુવતી પર પિયર અને સાસરી પક્ષના લોકોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતીને યુવક સાથે પ્રેમસંબંધ બંધાતા ઘરેથી ભાગી ગઈ હતી. દરમિયાન પોતે અગાઉ લગ્ન કરેલા હોય અમદાવાદ મેટ્રો કોર્ટમાં યુવતી છૂટાછેડા માટે પહોંચી હતી.
અહીં યુવતીના પિયર અને સાસરીપક્ષના સભ્યો પણ હાજર હતા. યુવતી અહીં આવતા જ પ્રેમી સાથે ભાગી ગયેલી યુવતી પર બંને પક્ષના લોકોએ હુમલો કરી દીધો હતો. આ અંગે પરિણીતાએ પોલીસ ફરિયાદ કરી છે.
અમદાવાદઃ પરિણીતાને અન્ય યુવક સાથે પ્રેમ થતાં ભાગી ગઈ, પછી શું થયું? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Sep 2019 09:27 AM (IST)
અમદાવાદ મેટ્રો કોર્ટમાં છૂટાછેડા માટે આવેલી પરિણીતા પર પિયર અને સાસરી પક્ષના સભ્યોએ એકઠા થઈ કરી દીધો હુમલો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -