અમદાવાદથી બેગ્કોંક જતી ફ્લાઈટનું ટાયર ફાટ્યું, મુસાફરોનો આબાદ બચાવ
abpasmita.in
Updated at:
01 Jun 2018 09:36 PM (IST)
NEXT
PREV
અમદાવાદઃ અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અમદાવાદથી બેંગકોક જતી ફ્લાઈટનું રનવે પર ટાયર ફાટતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. એરપોર્ટ ઇમરજન્સી સર્વિસીસ ટીમ દ્વારા મુસાફરોનો સલામત સ્થળે પહોંચડ્યા હતા. આ ઘટનાને કરાણે 50 જેટલી ફ્લાઈટને અસર થઈ હતી જેના કારણે મુસાફરો અટવાયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -