અમદાવાદ: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતી કાલથી બે દિવસના ગુજરતા પ્રવાસે આવી રહ્યા છે. આવતી કાલે તેઓ બપોરે 2.30 લાગે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે, અને ત્યાંથી તેઓ ભાવનગરના મહુવામાં કનુંભાઇ કલ્સરીયાની સદ્દભાવના હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. બાદમાં નિર્ધારીત કાર્યક્રમમાં ભાગ લેવા જવા રવાના થશે.