આ સમગ્ર મામલે આવતીકાલે સ્પેશિયલ પોલીસ કમિશનર પ્રેસ કોન્ફરન્સ કરી વિગતવાર માહિતી આપશે. બે દિવસ પહેલાં જ વૃષ્ટિના ઈમેઈલ આઈડી પરથી તેની માતાને એક ઈમેલ આવ્યો હતો. આ મેઈલમાં વૃષ્ટિના નામે લખાયેલા મેસેજમાં તેણે સૌને ચિંતા કરાવવા બદલ માફી માંગી છે. તેને નોકરી મળી ગઈ છે અને સહી સલામત હોવાનું જણાવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે વૃષ્ટીના ઈમેલના ઇન્ટરનેટ પ્રોટોકૉલ ઍડ્રેસ (આઈ.પી.)ની તપાસ કરવામાં આવી હતી. પોલીસ પાસે બંનેના 35 જગ્યાના સી.સી.ટી ફૂટેજ હતા જેના આધારે બંનેને ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યા હતા.
અમદાવાદ: વૃષ્ટી અને શિવમને ક્રાઈમ બ્રાંચે ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાંથી શોધી કાઢ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Oct 2019 06:47 PM (IST)
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાંથી લગભગ એક સપ્તાહ પહેલાં ગૂમ વૃષ્ટિ અને શિવમ મળી આવ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાંથી બંનેને શોધી કાઢ્યા છે.
NEXT
PREV
અમદાવાદ: અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાંથી લગભગ એક સપ્તાહ પહેલાં ગૂમ વૃષ્ટિ અને શિવમ મળી આવ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાંથી બંનેને શોધી કાઢ્યા છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ વૃષ્ટિ અને શિવમને લઈને અમદાવાદ પરત આવવા રવાના થઈ છે.
આ સમગ્ર મામલે આવતીકાલે સ્પેશિયલ પોલીસ કમિશનર પ્રેસ કોન્ફરન્સ કરી વિગતવાર માહિતી આપશે. બે દિવસ પહેલાં જ વૃષ્ટિના ઈમેઈલ આઈડી પરથી તેની માતાને એક ઈમેલ આવ્યો હતો. આ મેઈલમાં વૃષ્ટિના નામે લખાયેલા મેસેજમાં તેણે સૌને ચિંતા કરાવવા બદલ માફી માંગી છે. તેને નોકરી મળી ગઈ છે અને સહી સલામત હોવાનું જણાવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે વૃષ્ટીના ઈમેલના ઇન્ટરનેટ પ્રોટોકૉલ ઍડ્રેસ (આઈ.પી.)ની તપાસ કરવામાં આવી હતી. પોલીસ પાસે બંનેના 35 જગ્યાના સી.સી.ટી ફૂટેજ હતા જેના આધારે બંનેને ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યા હતા.
આ સમગ્ર મામલે આવતીકાલે સ્પેશિયલ પોલીસ કમિશનર પ્રેસ કોન્ફરન્સ કરી વિગતવાર માહિતી આપશે. બે દિવસ પહેલાં જ વૃષ્ટિના ઈમેઈલ આઈડી પરથી તેની માતાને એક ઈમેલ આવ્યો હતો. આ મેઈલમાં વૃષ્ટિના નામે લખાયેલા મેસેજમાં તેણે સૌને ચિંતા કરાવવા બદલ માફી માંગી છે. તેને નોકરી મળી ગઈ છે અને સહી સલામત હોવાનું જણાવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે વૃષ્ટીના ઈમેલના ઇન્ટરનેટ પ્રોટોકૉલ ઍડ્રેસ (આઈ.પી.)ની તપાસ કરવામાં આવી હતી. પોલીસ પાસે બંનેના 35 જગ્યાના સી.સી.ટી ફૂટેજ હતા જેના આધારે બંનેને ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -