સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં વૈષ્ણો દેવી પાસે આવેલા ગ્રીનવુડ રિસોર્ટમાં આવેલા ઘરમાંથી 580 જેટલી દારૂની બોટલોનો જથ્થો ઝડપાયો છે.
આ કેસમાં કુંતલ ભટ્ટ નામના આરોપીની ધપકડ કરવામાં આવી છે. તેણે કબાટની નીચે ભોયરૂં બનાવીને તેમાં દારૂ છુપાડવામાં આવતો હતો.
બુટલેગરના ઘરે પોલીસે રેડ જ્યારે રેડ પાડી હતી ત્યારે આસપાસના લોકો દોડી આવ્યા હતાં.