આંણદઃ આણંદમાં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. આજે સાંજે આણંદ હાઇવે પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 2 વ્યક્તિના ઘટને સ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
મળતી વિગત પ્રમાણે, આણંદથી નડિયાદ તરફ જતી કારનું ટાયર ફાટતાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થયા બાદ 108 ટીમ અને આસપાસના લોકોએ બચાવ કામગીરી શરૂ કરી હતી.
આણંદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદઃ 10 મહિના પહેલા જ લગ્ન કરનાર યુવતીએ સાસુને માથામાં પાઇપ મારીને કરી નાંખી હત્યા, કારણ જાણીને ચોંકી જશો
ભુજઃ યુવતીને ખેતરમાં નગ્ન કરીને સરપંચના પુત્ર અને મિત્રે બાંધ્યા શારીરિક સંબંધ, યુવતીએ બૂમો પાડી પણ......
મોદી સરકારના વધુ એક મંત્રી થયા કોરોનાથી સંક્રમિત, ગુજરાત પેટા ચૂંટણીમાં આવ્યા હતા પ્રચારમાં, જાણો વિગત