ઈ-કોમર્સ વેબસાઇટ Amazon ના The Great Indian Festival સેલની તારીખ જાહેર થઈ ગઈ છે. આ સેલ 4 ઓક્ટોબરથી શરૂ થશે. દેશના સૌથી મોટા સેલ પૈકીના એક દરમિયાન તમારી પાસે વસ્તુ ખરીદવાનો સુવર્ણ મોકો છે. સેલ દરમિયાન સ્માર્ટફોન્સ સહિત ઈલેકટ્રિક આઈટમ્સ પર મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સેલ હેઠળ નાના માધ્યમ એકમોના લાખો સાહસિકો માલ વેચી શકશે. આ વખતે વેચાણમાં લગભગ 450 શહેરોમાં 75,000 થી વધુ સ્થાનિક દુકાનોનો સમાવેશ થાય છે.
વીડિયો ગેમ અને એક્સેસરિઝ
યોગિની 8 બિટ વીડિય ગેમે સેટર ફોર ટીવીઃ બે લોકો રમી શકે તેવી આ વીડિયો ગેમમાં 999 ગેમ પ્રી ઈન્સ્ટોલ છે. બાળકો માટે આ બેસ્ટ બર્થ ડે ગિફ્ટ છે. બે લોકો ટીવી પર આ ગેમનો આનંદ માણી શકે છે. આ ગેમની કિંમત 1199 રૂપિયા છે.
થમ્બ સ્લિવઃઆ એક્સેસરિઝ ગેમિંગ સ્કોર વધારવામાં મદદ કરતી હોવાનો વેબસાઇટ પર દાવો કરાયો છે. તેનાથી આંગળીઓને રાહત મળે છે. થમ્બ સ્લિવ પાંચ કલરમાં ઉપલબ્ધ છે. તેની કિંમત 149 રૂપિયા છે. આ પ્રોડકર પર 83 ટકાની છૂટ મળી રહી છે. એમઆરપી 899 રૂપિયા છે.
ક્લો શૂટ બ્લૂટૂથ ગેમ પેડઃ અન્ડ્રોઇડ ફોન, ટેબલેટ અને વિન્ડોઝ પીસી, બટન મેપિંગ ફિચર્સ સાથે લેપટોપ, ડિટેક્ટેબલ મોબાઇલ હોલ્ડર, 8 કલાકના પ્લે ટાઈમ સાથેને ક્લો શૂટ બેલૂટીથ મોબાઇલ ગેમ પેડ પર 22 ટકાની છૂટ છે. હાલ તે 1949 રૂપિયામાં મળી રહ્યું છે. તેની એમઆરપી 2490 રૂપિયા છે.
વીડિયો ગેમ કેસેટઃ બે કેસેટના પેકની 8 બિટ વીડિયો ગેમ કેસેટમાં સુપર મારિયો, નિંજા જેવી ગેમિંગ એક્સેસરિઝ કિટ આવે છે. તેની કિંમત 339 રૂપિયા છે. જ્યારે મૂળ કિંમત 1299 છે. એમેઝોન પે ટેલક એક્ટિવ કરીને 150 રૂપિયા બેકની પણ ઓફર છે.
હેન્ડ ગેમઃ નાના બાળકોમાં આ ગેમ જાણીતી છે. આ વીડિયો ગેમ પર 25 ટાકની છૂટ છે અને 749 રૂપિયામાં મળી રહી છે. તેની એમઆરપી 999 રૂપિયા છે.
આ સિવાય અમેઝોનની વેબસાઇટ પર અનેક વીડિયો ગેમ્સ અને એક્સેસરિઝ છે. જેમાં તમારી પસંદગી મુજબની વસ્તુ ખરીદી શકો છે.