Bank Holiday: માર્ચ મહિનો તહેવારોથી ભરેલો છે, તેથી જો તમારી પાસે બેંક જવાનો પ્લાન છે, તો તે પહેલાં તમારે બેંક રજાઓનું લિસ્ટ તપાસવું જરૂરી છે. આવતા અઠવાડિયે સતત 4 દિવસ સુધી બેંકમાં કોઈ કામ નહીં થાય.  હોળી-ધૂળેટીના તહેવારના કારણે બેંકોમાં રજા રહેશે. આવો તમને જણાવીએ કે કયા દિવસે કયા શહેરની બેંકો બંધ રહેશે-

RBI રજાઓની યાદી બહાર પાડે છે

બેંકિંગ રજાઓની યાદી ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવે છે. આરબીઆઈ વર્ષની શરૂઆતમાં બેંકિંગ રજાઓની યાદી બહાર પાડે છે. આમાં રાજ્ય અનુસાર રજાઓનો સમાવેશ થાય છે.

માર્ચ મહિનામાં કુલ  13 દિવસ રજા

તમને જણાવી દઈએ કે માર્ચ મહિનામાં બેંકમાં 4 રવિવાર સહિત કુલ 13 દિવસની રજાઓ છે. આ સિવાય રજાઓની યાદી રાજ્યવાર છે.

આવો જાણીએ કે કયા દિવસે કયા શહેરમાં બેંકો બંધ રહેશે-

  • 17 માર્ચ - (હોલિકા દહન) - દેહરાદૂન, કાનપુર, લખનૌ અને રાંચીમાં બેંકોમાં કોઈ કામ થશે નહીં.
  • 18 માર્ચ - (હોળી / ધુળેટી / ડોલ જાત્રા) -  બેંગલુરુ, ભુવનેશ્વર, ચેન્નાઈ, ઈમ્ફાલ, કોચી, કોલકાતા અને તિરુવનંતપુરમ સિવાય બેંકો બંધ રહેશે.
  • 19 માર્ચ - (હોળી / યાઓસાંગનો બીજો દિવસ) - ભુવનેશ્વર, ઇમ્ફાલ અને પટનાની બેંકો બંધ રહેશે.
  • 20 માર્ચ - રવિવાર (સાપ્તાહિક રજા) ના કારણે તમામ શહેરોની બેંકો બંધ રહેશે.

આ પણ વાંચોઃ

Russia Ukraine War: રશિયન આર્મીની બર્બરતા, કિવમાં માતા માટે દવા લેવા ગયેલી યુવતીને ટેન્કે ઉડાવી

Lock Upp: આ પોલીટિકલ એનાલિસ્ટે દેશની ટોપ બિઝનેસવુમન સાથે માણેલું શરીર સુખ, પતિએ જ બંને શરીર સંબંધ બાંધે તેની કરી આપેલી ગોઠવણ.....

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરતા હો તો આ વાત જાણી લેજો, નહિંતર આવી જશો મોટી મુશ્કેલીમાં 

ચીનમાં ઝડપથી વધી રહ્યા છે કોરોના કેસ, 2 વર્ષ બાદ પ્રથમવાર નોંધાયા સૌથી વધુ દૈનિક કેસ

‘પોનીટેલ’માં છોકરીઓને જોઈને ઉત્તેજિત થાય છે છોકરા, આ દેશની સ્કૂલોમાં લગાવાયો વિચિત્ર પ્રતિબંધ