આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ વધતા ભારતની સરકારી ઓઈલ માર્કેટિંગ કપનીઓએ આજે ફરી પેટ્રોલ અને ડિઝનલના ભાવ વધારો કર્યો છે. આજે પેટ્રોલમાં પ્રતિ લિટરે 29 પૈસા જ્યારે ડીઝલમાં 38 પૈસાનો ભાવ વધારો થયો છે.
સરકારી કંપનીઓ જાહેર કરેલા આંકડા રાજ્યના આઠ મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના વધેલા ભાવની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.29 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 99.24 રૂપિયા પર પહોંચી ગઈ છે.
ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.51 રૂપિયા, તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.46 રૂપિયા પર પહોંચી ગઈ છે.
ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 102.02 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 100.96 રૂપિયા પર પહોંચી છે.
જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.96 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.93 રૂપિયા પર પહોંચી છે.
રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.05 રૂપિયા પર પહોંચી છે. તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.02 રૂપિયા પર પહોંચી છે.
જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.22 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.18 રૂપિયા પર પહોંચી છે.
સુરતમાં ડિઝલની કિંમત પ્રતિ લિટરે 100.16 રૂપિયા, તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.14 રૂપિયા પર પહોંચી છે.
વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 99.94 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 98.90 રૂપિયા પર પહોંચી છે.
અન્ય શહેરોની વાત કરીએ તો અમરેલીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 101.11 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 100.08 રૂપિયા પર પહોંચી છે.
ભૂજમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.58 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત 99.53 રૂપિયા પર પહોંચી છે.
ભરૂચમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.79 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.74 રૂપિયા પર પહોંચી છે.
મહેસાણામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.35 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.33 રૂપિયા પર પહોંચી છે.
નવસારીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.42 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.39 રૂપિયા પર પહોંચી છે.
પાટણમાં પેટ્રોલ પ્રતિ લિટરે 100.33 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.30 રૂપિયા પર પહોંચી છે.
સુરેંદ્રનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 101.36 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 100.31 રૂપિયા પર પહોંચી છે.
ગોધરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.76 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.71 રૂપિયા પર પહોંચી છે.
આણંદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.09 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.05 રૂપિયા પર પહોંચી છે.
પાલનપુરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.27 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.24 રૂપિયા પર પહોંચી છે.
પોરબંદરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.77 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 99.72 રૂપિયા પર પહોંચી છે.
હિંમતનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 101 રૂપિયા પર પહોંચી છે. તો ડિઝલની કિંમત 99.95 રૂપિયા પર પહોંચી છે.
દાહોદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 101.47 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 110.41 રૂપિયા પર પહોંચી ગઈ છે.