મહત્વની વાત છે કે, નીતા અંબાણી અને વહુ શ્લોકા મહેતાએ મેચિંગ ડ્રેસ પહેર્યો હતો. શ્લોકાએ વ્હાઈટ ટોપ સાથે ગ્રે કલરનું શોર્ટ સ્કર્ટ પહેર્યું હતું.
આ ઉપરાંત નીતા અંબાણીએ વ્હાઈટ કલરનો ડ્રેસ પહેર્યો હતો. સાસુ-વહુ બંનેએ કેમેરા સામે પોઝ આપ્યા હતા. હાલ આ તસવીરો વાયરલ થઈ છે.