રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે મુંબઈમાં વિશ્વનું પ્રથમ રૂફટોપ ઓપન એર  જિયો ડ્રાઈવ ઈન થિયેટર ખોલવાની જાહેરાત કરી છે. જિયો વર્લ્ડ ડ્રાઈવે કેટલીક નવી સુવિધાઓની જાહેરાત કરી છે. જિયો વર્લ્ડ ડ્રાઈવ શરુ કરવા પાછળના વિઝન અને ફિલોસોફી જણાવતા રિલાયન્સ રિટેલના ડિરેક્ટર ઈશા અંબાણીએ કહ્યું કે જીઓ ડ્રાઈવ ઈન ભારતનું પહેલું ઓપન એર રુફટોપ થીએટર હશે જેનો પ્રારંભ 5 નવેમ્બરથી થશે. પીવીઆર દ્વારા સંચાલિત થનાર જીઓ ડ્રાઈવ ઈનમાં 290 કારની ક્ષમતા હશે અને મુંબઈમાં સિનેમાઘરો કરતા સૌથી મોટો વિશાળ પરદો હશે. આ અભિગમ તદ્દન નવા પ્રકારનું મનોરંજન આપે છે અને પોતાની કારમાં બેઠા બેઠા ફિલ્મ જોવાનો નવો અનુભવ લાવશે. 5 નવેમ્બરથી શરુ થઈ રહેલા જિયોના ડ્રાઈવ ઈન થીએટરમાં અક્ષય કુમારની સુર્યવંશી ફિલ્મ દર્શાવવામાં આવશે. દર્શકો પોતાની કારમાં બેસીને આ ફિલ્મ જોઈ શકશે. જિયો ડ્રાઈવ ઈનમાં 290 કારની ક્ષમતા હશે અને મુંબઈમાં સિનેમાઘરો કરતા સૌથી મોટો વિશાળ પરદો હશે.


જિયો વર્લ્ડ ડ્રાઈવમાં મુંબઈની સૌથી સર્વાંગી પ્રાઈવેટ મેમ્બરશીપ ક્લબ-ધ બે ક્લબ પણ સામેલ છે. અદ્યતન રમતગમત અને એથલેટ્સની સુવિધા ધરાવતી આ ક્લબ મુંબઈની સૌથી સારી અને રિક્રીએશન કોર્પોરેટ એન્ડ લાઈફક સ્ટાઈલ સુવિધા છે.


ટેકનોલોજી, શૈલી અને અદ્યતન નવીનતા કેન્દ્રસ્થાને ધરાવતા Jio World Drive પ્રીમિયમ શોપિંગ મોલ રિલાયન્સ દ્વારા અનાવરણ કરવામાં આવ્યું છે. મુંબઈમાં ગ્રાહકોને વિશ્વ કક્ષાનો રિટેલ અનુભવ પ્રદાન કરવા માટે તૈયાર છે. બિલ્ટ ભારતમાં શ્રેષ્ઠ વૈશ્વિક અનુભવો લાવવા અને તેનું પ્રદર્શન કરવાના વિઝન સાથે વિશ્વમાં ભારતનું શ્રેષ્ઠ, જિયો વર્લ્ડ ડ્રાઈવ અનેક નવીન વિભાવનાઓ પ્રદાન કરે છે.


5 નવેમ્બરથી શરુ થઈ રહેલા જિયોના ડ્રાઈવ ઈન થીએટરમાં અક્ષય કુમારની સુર્યવંશી ફિલ્મ દર્શાવવામાં આવશે. દર્શકો પોતાની કારમાં બેસીને આ ફિલ્મ જોઈ શકશે. જિયો ડ્રાઈવ ઈનમાં 290 કારની ક્ષમતા હશે અને મુંબઈમાં સિનેમાઘરો કરતા સૌથી મોટો વિશાળ પરદો હશે.