આંગડીયા પેઢીની 22 લાખની લૂંટના આરોપીઓને ગાંધીનગર પોલીસે ઝડપી પાડ્યા
abpasmita.in
Updated at:
03 Oct 2016 05:02 PM (IST)
NEXT
PREV
ગાંધીનગર: ડાભોડા નજીક આવેલી નર્મદા કેનાલ પરથી આંગડીયા પેઢીના કર્મચારીઓ પાસેથી થયેલી લૂંટના આરોપીઓને ગાંધીનગર ડીવાયએસપી દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા કુલ છ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે તેમની પાસેથી 10 લાખ રૂપિયા કવર કરવામાં આવ્યાં છે. ઉદયપુરથી અમદાવાદ જઈ રહેલી લક્ઝરી બસમાં આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી 22 લાખથી વધુની લૂટ ચલાવવામાં આવી હતી. પકડાયેલા આરોપી પૈકી હજુ 2 આરોપીઓ ફરાર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -