ગાંધીનગરઃ રૂપાલ ગામમાં આશરે 15 વર્ષીય કિશોરી પર બળાત્કારની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. લગભગ પાંચ મહિના પહેલા આરોપીએ પોતાના ખેતરમાં કામ કરવા આવતી કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો.
બળાત્કાર પછી સગીરાને ગર્ભ રહી ગયો હતો. આ અંગે માતાને જાણ થતાં દીકરીની પૂછપરછ કરતાં ખેતરના માલિક હિરેન પટેલે બળાત્કાર ગુજાર્યો હોવાનું જણાવતા ભોગ બનનારની માતાએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે પોસ્કો હેઠળ ફરિયાદ નોંધી આરોપીની કરી ધડપકડ છે. આરોપી હિરેન બળદેવ પટેલ ઉર્ફે નેન્યોની પેથાપુર પોલીસે ધરપકડ કરી છે. હિરેને પોતાના ખેતરમાં કામે આવતી કિશોરીને હવસનો શિકાર બનાવી હતી.
ગાંધીનગરઃ ખેતરમાં કામ કરતી કિશોરી પર યુવકે ગુજાર્યો બળાત્કાર, કેવી રીતે ફૂટ્યો ભાંડો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Dec 2020 09:56 AM (IST)
લગભગ પાંચ મહિના પહેલા આરોપીએ પોતાના ખેતરમાં કામ કરવા આવતી કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર પછી સગીરાને ગર્ભ રહી ગયો હતો.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -