વિજય રૂપાણી સહિત બીજેપી નેતા કાલે કેરલમાં રાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેવા જશે
abpasmita.in
Updated at:
22 Sep 2016 08:12 PM (IST)
NEXT
PREV
ગાંધીનગરઃ કેરલાના કાલીટમાં આગામી 24 અને 25 સપ્ટેમ્બરે યોજાનાર રાષ્ટ્રીય પરિષદ અને 23 અને 24 સપ્ટેમ્બરે પ્રદેશ પદાધીકારીઓની બેઠકના પગલે ગુજરાત ભાજપા ટોચના નેતાઓ આવતી કાલથી કેરલ જવા રવાના થશે. આવતી કાલ બપોર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મંત્રી મંડળના મોટા ભાગના સભ્યો આ પરિષદમાં ભાગ લેવા જઈ રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -