Gujarat ABP C-Voter Survey: ગુજરાતમાં કયા પક્ષને મળશે સત્તાનું સુકાન, જાણો શું કહે છે ઓપિનિયન પોલ

ગુજરાત અને હિમાચલમાં આવનારા થોડા જ દિવસોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તે પહેલાં Cvoterએ બંને રાજ્યોમાં એબીપી ન્યૂઝ માટે ઓપિનિયન પોલ કર્યો છે.

gujarati.abplive.com Last Updated: 02 Oct 2022 06:24 PM
ઓપનિયન પોલ મુજબ ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકમાંથી

ભાજપને 135 થી 143 બેઠક મળી શકે
કોંગ્રેસને 36 થી 44 બેઠક મળી શકે
આપને 00 થી 02 બેઠક મળી શકે
અન્યને 00 થી 03 બેઠક મળી શકે

ઓપનિયન પોલ મુજબ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કયા પક્ષને કેટલા ટકા વોટ મળી શકે?

ભાજપને 46.8 ટકા વોટ મળી શકે
કોંગ્રેસને 32.8 ટકા વોટ મળી શકે
આપને 17.4 ટકા વોટ મળી શકે
અન્યને 3.55 ટકા વોટ મળી શકે

સૌરાષ્ટ્ર-કચ્છમાં કયા પક્ષને કેટલી સીટ મળશે?

સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ 54 બેઠક છે જેમાંથી,
ભાજપને 38 થી 42 બેઠક
કોંગ્રેસને 11 થી 15 બેઠક
આપને 0 થી 1 બેઠક
અન્યને 0 થી 2 બેઠક

ઉત્તર ગુજરાતમાં કયા પક્ષને કેટલી સીટ મળશે? શું કહે છે ઓપિનિયન પોલ?

ઉત્તર ગુજરાતમાં કુલ 32 બેઠક છે જેમાંથી,
ભાજપને 20 થી 24 બેઠક
કોંગ્રેસને 8 થી 12 બેઠક
આપને 0 થી 1 બેઠક
અન્યને 0 થી 1 બેઠક

દક્ષિણ ગુજરાતના મતોની ટકાવારી

ભાજપને 50 ટકા મત


કોંગ્રેસને 30.05 ટકા મત


આપને 15.4 ટકા મત


અન્યને 04.1 ટકા મત


 

દક્ષિણ ગુજરાતમાં કયા પક્ષને કેટલી સીટ મળશે? શું કહે છે ઓપિનિયન પોલ?

દક્ષિણ ગુજરાતમાં કુલ 35 બેઠક છે જેમાંથી,


ભાજપને 27 થી 31 બેઠક
કોંગ્રેસને 3 થી 7 બેઠક
આપને 0 થી 2 બેઠક
અન્યને 0 થી 1 બેઠક

ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કયો મુદ્દો અસરકારક રહેશે? શું કહે છે ઓપિનિયન પોલ?

ધ્રુવીકરણ - 18%
રાષ્ટ્રીય સુરક્ષા - 28%
મોદી-શાહની કામગીરી - 15%
રાજ્ય સરકારનું કામ - 16%
આમ આદમી પાર્ટી -18%
અન્ય - 5%

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોણ જીતશે, ઓપિનિયન પોલમાં ચોંકાવનારા દાવા

ભાજપ - 63%
કોંગ્રેસ - 9%
આપ - 19%
અન્ય - 2%
ત્રિશંકુ સરકાર - 2%
ખબર નથી - 5%

ગુજરાતમાં કેટલા ટકા લોકો ગુજરાતની વર્તમાન સરકારને બદલવા માંગે છે? ઓપિનિયન પોલમાં લોકોએ શું કહ્યું?

નારાજ છે અને સરકાર બદલવા માંગે છે - 34%
નારાજ છે પણ સરકાર બદલવા નથી માંગતા - 40% 
નારાજ પણ નથી અને સરકાર બદલવા પણ નથી માંગતા - 26%

ગુજરાતની જનતાની નજરમાં PM મોદી કેવું કામ કરી રહ્યા છે?

સારું - 60%
સરેરાશ - 18%
ખરાબ - 22%

મધ્ય ગુજરાતમાં મતની ટકાવારી

ભાજપને 47.4 ટકા મત


કોંગ્રેસને 32.6 ટકા મત


આપ 17.8 ટકા મત


અન્ય 2.2 ટકા મત

ગુજરાત રાજ્ય સરકારની કામગીરી કેવી છે? લોકોએ શું કહ્યું?

સારું - 42%
સરેરાશ - 26%
ખરાબ - 32%

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સૌથી મોટો મુદ્દો શું છે? લોકોએ શું કહ્યું?

બેરોજગારી -31%
મોંઘવારી -8%
પાયાની સુવિધાઓ – 16%
કોરોના મહામારીમાં કામ - 4%
ખેડૂત - 15%
કાયદો અને વ્યવસ્થા- 3%
ભ્રષ્ટાચાર- 7%
રાષ્ટ્રીય મુદ્દા- 3%
અન્ય- 13%

મધ્ય ગુજરાતમાં ભાજપ આગળ

મધ્ય ગુજરાતમાં કુલ 61 બેઠકમાંથીઃ


ભાજપ 46 થી 50 બેઠક


કોંગ્રેસને 10 થી 14 બેઠક


AAPને 0 થી 1 બેઠક


અન્ય - 0 થી 1 બેઠક

બ્રેકગ્રાઉન્ડ

Gujarat ABP CVoter Opinion Pol: ગુજરાત અને હિમાચલમાં આવનારા થોડા જ દિવસોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તે પહેલાં Cvoterએ બંને રાજ્યોમાં એબીપી ન્યૂઝ માટે ઓપિનિયન પોલ કર્યો છે. બંને રાજ્યોની તમામ વિધાનસભા બેઠકો પર સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે માટે બંને રાજ્યોમાં 65 હજાર 621 લોકો સાથે વાત કરવામાં આવી હતી. સર્વેક્ષણમાં માર્જિન અને ભૂલ પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા સુધીની છે. એબીપી ન્યૂઝના આ પોલમાં તમે જાણી શકશો કે, કેજરીવાલ અને રાહુલ ગાંધી વચ્ચે ભાજપ, આપ કે કોંગ્રેસ વચ્ચે ચૂંટણીની રેસમાં કોણ જીતશે?


ગુજરાતમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ નેતાઓનો મેળાવડો થઈ રહ્યો છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પીએમ મોદી સતત ગુજરાતની મુલાકાતો કરી છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના તમામ અગ્રણી નેતાઓ ગુજરાતમાં વિવધ જગ્યાએ તેમનો પ્રચાર કરી રહ્યા છે અને ગુજરાતની જનતાની નાડી પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે અમે તમને જણાવી રહ્યા છીએ ઓપનિયન પોલમાં ગુજરાતની જનતા કયા પક્ષને પસંદ કરી રહી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.