ભાવનગરઃ શહેરના કુંભારવાડા વોર્ડના પૂર્વ કોર્પોરેટરનો લાંચ માંગતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. કુંભારવાડા વોર્ડ નંબર 2ના પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામ ચુડાસમાની ફોન પર લાંચની માંગણી કરતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. વિસ્તારમાં બ્લોક નાખવાના કામમાં બે ટકાની લાંચની માંગણી કરતી ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે.
ઘનશ્યામ ચુડાસમા કોંગ્રેસના નેતા અને કુંભારવાડા વોર્ડ નંબર 2ના પૂર્વ કોર્પોરેટર છે. હવે આપો તો ચૂંટણીના કામમાં ઉપયોગમાં લઈ શકાય એવું ફોન પર કહેતાં ઘનશ્યામ ચુડાસમાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.
ભાવનગરઃ 'હવે આપોને એટલે પછી અમારે ચૂંટણીમાં કામે લગાડવાના છે', કોંગ્રેસ નેતાની લાંચ માંગતી ઓડિયો ક્લિપ વાયરલ થતાં ચકચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jan 2021 10:54 AM (IST)
ઘનશ્યામ ચુડાસમા કોંગ્રેસના નેતા અને કુંભારવાડા વોર્ડ નંબર 2ના પૂર્વ કોર્પોરેટર છે. હવે આપો તો ચૂંટણીના કામમાં ઉપયોગમાં લઈ શકાય એવું ફોન પર કહેતાં ઘનશ્યામ ચુડાસમાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -