ડીસાઃ ભાજપના નેતા અને ઉપસરપંચે યુવતી પાસે અશ્લી માંગણી કરી યુવતી સાથેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેતાં ખળભળાટ મચી ગયો છે. યુવતીએ આ અંગે ભાજપ નેતા સામે પોલીસ ફરિયાદ કરી છે. આ અંગેની મળતી વિગતો પ્રમાણે ડીસા યુવા ભાજપના મંત્રી અને ગેનાજી ગોળીયા ગામના ઉપસરપંચ મહેશ માળીએ કોલેજમાં સુપર વાઇઝર તરીકે નોકરી કરતી યુવતીને ફસાવી હતી. તેમજ તેની સાથે અંગતપળોના ફોટા પાડ્યા હતા.
એટલું જ નહીં, યુવતીને એકાંતના સ્થળે લઈ જઈ અશ્લીલ માંગણી કરી હતી. જોકે, યુવતી તાબે ન થતાં મહેશ માળીએ યુવતીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા. ફોટા વાયરલ થતાં યુવતીએ ઉપસરપંચ સામે પોલીસ ફરિયાદ કરી છે.
બનાસકાંઠાઃ ભાજપના નેતાએ યુવતી પાસે કરી અશ્લીલ માંગણી ને પછી શું કર્યું? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Apr 2019 10:32 AM (IST)
યુવતીને એકાંતના સ્થળે લઈ જઈ અશ્લીલ માંગણી કરી હતી. જોકે, યુવતી તાબે ન થતાં મહેશ માળીએ યુવતીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા. ફોટા વાયરલ થતાં યુવતીએ ઉપસરપંચ સામે પોલીસ ફરિયાદ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -