બનાસકાંઠાઃ થરા નેશનલ હાઈ-વે પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, કાર ચાલકનું મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Oct 2020 03:08 PM (IST)
થરા નેશનલ હાઇવે પર કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.
NEXT
PREV
થરાઃ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના થરા નેશનલ હાઇવે પર કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. થરા રીલાયન્સ પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં હોન્ડાસિટી કારના ચાલકનું ઘટનાસ્થળે જ મોત થતા મૃતદેહને પી.એમ માટે થરા સરકારી રેફરલ હોસ્પિટલમાં 108 દ્રારા લઇ જવામા આવ્યો છે. થરા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -