પોલીસને દવાખાનામાંથી કૉન્ડોમ, કામવાસના ઉત્તેજન થાય તેવાં સ્પ્રે-ટેબ્લેટ તેમજ માનવ શરીરને નુકશાન કરે તેવી દવાઓ મળી આવી છે. કામોત્તેજક દવાઓ ડોક્ટર મહિલા દર્દીઓને આપતો. તેના કારણે મહિલાઓમાં સેક્સ માણવાની ઉત્તેજના પેદા થતી. પછી તેનો લાભ લઈને તેમની સાથે શારીરિક સંબધો બાંધતા હતા એવું મનાય છે.
સમીના લંપટ ડોક્ટર પિતા-પુત્ર મહિલા દર્દીઓને સેક્સ માણવા કઈ રીતે તૈયાર કરતા? જાણીનો ચોંકી જશો
abpasmita.in
Updated at:
01 Jul 2019 09:32 AM (IST)
પોલીસને દવાખાનામાંથી કૉન્ડોમ, કામવાસના ઉત્તેજન થાય તેવાં સ્પ્રે-ટેબ્લેટ તેમજ માનવ શરીરને નુકશાન કરે તેવી દવાઓ મળી આવી છે. કામોત્તેજક દવાઓ ડોક્ટર મહિલા દર્દીઓને આપતો.
NEXT
PREV
પાટણ: પાટણ જિલ્લાના સમીના દવાખાનામાં લંપટ ડોકટર અને તેના પુત્રની સેક્સ લીલાનો ભાંડો ફૂટ્યો એ ઘટનાએ સનસમાટી મચાવી છે. આ ઘટનાની તપાસમાં રવિવારે સમી પોલીસે એફએસએલ આરોગ્ય વિભાગની ટીમ સાથે મળીને દવાખાનાની તપાસ કરી ત્યારે બધાં ચોકી ગયાં હતાં.
પોલીસને દવાખાનામાંથી કૉન્ડોમ, કામવાસના ઉત્તેજન થાય તેવાં સ્પ્રે-ટેબ્લેટ તેમજ માનવ શરીરને નુકશાન કરે તેવી દવાઓ મળી આવી છે. કામોત્તેજક દવાઓ ડોક્ટર મહિલા દર્દીઓને આપતો. તેના કારણે મહિલાઓમાં સેક્સ માણવાની ઉત્તેજના પેદા થતી. પછી તેનો લાભ લઈને તેમની સાથે શારીરિક સંબધો બાંધતા હતા એવું મનાય છે.
પોલીસને દવાખાનામાંથી કૉન્ડોમ, કામવાસના ઉત્તેજન થાય તેવાં સ્પ્રે-ટેબ્લેટ તેમજ માનવ શરીરને નુકશાન કરે તેવી દવાઓ મળી આવી છે. કામોત્તેજક દવાઓ ડોક્ટર મહિલા દર્દીઓને આપતો. તેના કારણે મહિલાઓમાં સેક્સ માણવાની ઉત્તેજના પેદા થતી. પછી તેનો લાભ લઈને તેમની સાથે શારીરિક સંબધો બાંધતા હતા એવું મનાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -