પોરબંદરઃ રાણા કડોરણા ગામે પૂજારીના ઘરામાં ગેસનો બોટલો ફાટ્યો હતો. ગેસનો બાટલો ફાટતા ઘરમાં આગ ફાટી નીકળી હતી. જોકે, પૂજારીના પરિવારના ચાર સભ્યો ઘરની બહાર નીકળી જતા જાનહાનિ ટળી છે. આગને કારણે ઘરમાં સામાનને મોટાપાયે નુકસાન થયું છે.