ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2014થી વિભાગભાર વિવિધ સંવર્ગોની અત્યાર સુધીમાં કરવામાં આવેલી ભરતીની વિગત જાહેર કરવામાં આવી છે. જે મુજબ રાજ્યમાં 2014થી અત્યાર સુધીમાં કુલ  1 લાખ 20 હજાર 13 લોકોની ભરતી કરવામાં આવી છે.


સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સૌથી વધુ ભરતી ગૃહ વિભાગ(29860)માં કરવામાં આવી છે. જ્યારે કૃષિ વિભાગમાં સૌથી ઓછી ભરતી (1640) કરવામાં આવી છે.

વિભાગ                 કુલ ભરતીની સંખ્યા

શિક્ષણ વિભાગ          25295

આરોગ્ય વિભાગ        6778

ગૃહ વિભાગ             29860

મહેસુલ વિભાગ         5742

પંચાયત વિભાગ        25758

શહેરી વિકાસ વિભાગ   1855

નાણા વિભાગ           2497

બંદર અને વાહન વ્યવહાર 10396

શ્રમ અને રોજગાર      3518

સામાન્ય વહિવટ વિભાગ        1735

કૃષિ વિભાગ            1640

નર્મદા- જળસંપતિ વિભાગ      2119

અન્ય વિભાગો          2820

કુલ                     120013

અમિત શાહનો શરદ પવાર અને સોનિયા ગાંધીને પડકાર, કહ્યું- એક વખત બોલીને જુઓ કે CM…..

મહારાષ્ટ્ર મુદ્દે જેલમાં બંધ પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમે કહ્યું, પ્રધાનમંત્રી.......

અજીત પવાર પર ભાજપમાં ભાગલા, દિગ્ગજ નેતાએ કહ્યું- કૌભાંડના આરોપીનું સમર્થન નહોતું લેવું જોઈતું