ગાંઘીનગર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસે આ  15 હોદ્દેદારોના સસ્પેન્શન  રદ્દ કર્યાં છે, હવે આ તમામ હોદેદારનો ફરી જવાબદારી સોંપવામાં આવશે.


ઉલ્લેખનિય છે કે, 2022ની ચૂંટણી દરમિયાન કોંગ્રેસને નુકસાન પહોંચાડવા બદલ કોગ્રેસે 15 હોદેદારોને  સસ્પેન્ડ કર્યાં  હતા. જો કે પાર્ટીએ હવે આ તમામ 15 સભ્યોના સસ્પેશન રદ્દ કર્યાં છે અને તેમને  ફરી જવાબદારી સોંપાવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસની શિસ્ત સમિતિ દ્વારા સસ્પેન્શન રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.                                                                                                                                                                                                                 


આ 15 હોદેદારોના સસ્પેન્શન રદ કરાયા



  • ઈકબાલભાઈ મકલાઈ - ગીર સોમનાથ

  • ખુમાણભાઈ જીવાભાઈ સિંધવ – જૂનાગઢ

  • રણજીતસિંહ ખુમાણસિંહ પરમાર – જૂનાગઢ

  • રાજુભાઈ બાબુભાઈ સોલંકી – જૂનાગઢ

  • રાવણભાઈ લાખાભાઈ પરમાર - જૂનાગઢ

  • વાલભાઈ ખેર – જૂનાગઢ

  • વિજયભાઈ બારૈયા – ભાવનગર

  • રાજભાઈ મહેતા – ભાવનગર

  • અજમલજી નાથુજી રાનેરા – બનાસકાંઠા

  • નરેન્દ્રસિંહ પટેલ – પંચમહાલ

  • ગુલાબસિંહ બારીયા – પંચમહાલ

  • સ્નેહરશ્મિ ચૌહાણ – પંચમહાલ

  • બળવંતસિંહ રાવ – બનાસકાંઠા

  • મફાભાઈ રબારી – બનાસકાંઠા

  • કૈલાસદાન ગઢવી – બનાસકાંઠા


આ પણ વાંચો 


Asian Para Games: ભારતે એશિયન પેરા ગેમ્સમાં કર્યું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, ચાર દિવસમાં જીત્યા 75 મેડલ


શેરબજારમાં તેજી વાળા ઉંઘતા ઝડપાયા, છ દિવસમાં રોકાણકારોના 20 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા


Delhi High Court: પત્નીને ભરણપોષણ ભથ્થું ચૂકવવામાં વિલંબ કરવો ભારે પડશે, વાંચો દિલ્હી હાઈકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ


ભારત શ્રવણ કુમારની ભૂમિ છે, માતા-પિતાની સંભાળ રાખવી એ બાળકોની નૈતિક અને કાનૂની ફરજ છે - અલ્હાબાદ હાઈકોર્ટ