અમરેલીઃ બસ અને છકડા વચ્ચે અકસ્માત, 1નું મોત, 10 ઘાયલ
abpasmita.in
Updated at:
11 Oct 2016 07:10 PM (IST)
NEXT
PREV
અમરેલીઃ બાબરા નજીક ગલકોટડી ગામ નજીક એસ.ટી બસ અને છકડા રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 1 મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું, તો 10 લોકો ઘાયલ થયા હતા. છકડામાં સવાર લોકો માલધારી સમાજના લોકો હતા. તમામ ઘાયલ લોકોને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લાઠીના નાના રાજકોટ ખાતે એક શ્રીમંતના પ્રસંગે ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે આ અકસ્મત સર્જાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -