જામનગરઃ શહેરમાં આવેલી રિલાયંસ રિફાઇનરીમાં લાગેલી આગમાં એક કર્મચારીનું દાજી જવાનથી મોત થયું હતું. જ્યારે અન્ય 8 લોકો દાજી ગયા હતા. રિફાઇનરીમાં મોડી રાતે આગ લાગી હતી. આગમાં 8 લોકને દાજી ગયા હતા જ્યારે 1 વ્યક્તીનું મોત થયું હતું. ઇજાગ્રસ્તોને સારવાર માટે જી.જી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આગ લગાવા પાછળનું કારણ જાણી શકાયું નથી.