જામનગરઃ 16 વર્ષીય સગીરાને દુકાનમાં બોલાવી વેપારીએ ગુજાર્યો બળાત્કાર ને પછી....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Dec 2020 09:17 AM (IST)
સગીરાને વેપારીએ દુકાનમાં બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે સગીરાએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં આરોપી મયુર ડાભી સામે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે આરોપીની અટકાયત કરી છે.
પ્રતિકાત્મક તસવીર.
NEXT
PREV
જામનગરઃ જિલ્લાના જામજોધપુરમાં 16 વર્ષીય સગીરા પર દુકાનદારે બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઈ છે. સગીરાને વેપારીએ દુકાનમાં બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે સગીરાએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં આરોપી મયુર ડાભી સામે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે આરોપીની અટકાયત કરી છે. હવે કોવિડ ટેસ્ટ આવ્યા બાદ આરોપીની ધરપકડ કરાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -