હવે રાજ્ય સરકાર સીધુ બેંકમાં જ જમા કરાવશે પેન્શન, જાણો કોને મળશે લાભ
abpasmita.in
Updated at:
05 Oct 2016 02:03 PM (IST)
NEXT
PREV
ગાંધીનગરઃ નિરાધાર વૃદ્ધ તેમજ વિધવા પેનશન અને દિવ્યાંગ લાભાર્થિઓને થતી આર્થિક સહાય હવે ડાયેરેક્ટ બેંક એકાઉન્ટમાં જમા થશે તેવી જાહેરાત રાજ્યસરકારે કરી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પેન્શન પોસ્ટ કે મની ઓર્ડર દ્વારા ચૂકવવામાં આવતી હતી. જેને બદલવાનો નિર્ણય સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગે કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -