કુમારી શુભાંગી સિંહ આ પહેલાં સુબ્રતો કપ, રિલાયન્સ કપ, રાજસ્થાન મહિલા કપ,ખેલો ઇન્ડિયા અને ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાથી રાષ્ટીય કક્ષા સુધીની સ્પર્ધાઓમાં ભાગ લઇ ચૂકી છે. શાળાના કોચ ડો. વિજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શુભાંગીની પસંદગી ફૂટબોલ એક્સપર્ટ એલેક્સ એમ્બ્રોસ અને ગુજરાતના કોચ તરુણ રોય દ્વારા કરવામાં આવી હતી.
ગુજરાતની આ 16 વર્ષની છોકરીની ભારતીય ફૂટબોલ ટીમના કેમ્પ માટે થઈ પસંદગી, જાણો ક્યાં ભણે છે ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Feb 2021 09:30 AM (IST)
કુમારી શુભાંગી સિંહ આ પહેલાં સુબ્રતો કપ, રિલાયન્સ કપ, રાજસ્થાન મહિલા કપ,ખેલો ઇન્ડિયા અને ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાથી રાષ્ટીય કક્ષા સુધીની સ્પર્ધાઓમાં ભાગ લઇ ચૂકી છે.
NEXT
PREV
સુરતઃ ગુજરાતની એક છોકરીની ભારતની અંડર 17 ફૂટબોલ ટીમના સંભવિતોમાં પસંદગી થઈ છે. સોનગઢના ગુણસદા ગામે સિંઘાનિયા પબ્લિક સ્કૂલમાં ભણતી કુમારી શુભાંગી સિંહની ફિફા વર્લ્ડકપ અંડર-17 ની ભારતીય ટીમના કોચિંગ કેમ્પ માટે પસંદગી થતાં ગુજરાતનું ગૌરવ વધ્યું છે. આ કેમ્પના આધારે અંતિમ ટીમની પસંદગી થશે તે જોતાં શુભાંગી સિંહ માટે ભારત વતી રમવાની તક છે.
કુમારી શુભાંગી સિંહ આ પહેલાં સુબ્રતો કપ, રિલાયન્સ કપ, રાજસ્થાન મહિલા કપ,ખેલો ઇન્ડિયા અને ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાથી રાષ્ટીય કક્ષા સુધીની સ્પર્ધાઓમાં ભાગ લઇ ચૂકી છે. શાળાના કોચ ડો. વિજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શુભાંગીની પસંદગી ફૂટબોલ એક્સપર્ટ એલેક્સ એમ્બ્રોસ અને ગુજરાતના કોચ તરુણ રોય દ્વારા કરવામાં આવી હતી.
કુમારી શુભાંગી સિંહ આ પહેલાં સુબ્રતો કપ, રિલાયન્સ કપ, રાજસ્થાન મહિલા કપ,ખેલો ઇન્ડિયા અને ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાથી રાષ્ટીય કક્ષા સુધીની સ્પર્ધાઓમાં ભાગ લઇ ચૂકી છે. શાળાના કોચ ડો. વિજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શુભાંગીની પસંદગી ફૂટબોલ એક્સપર્ટ એલેક્સ એમ્બ્રોસ અને ગુજરાતના કોચ તરુણ રોય દ્વારા કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -