આ કાળઝળા ગરમીમાંથી રાહત મળે એ માટે લોકો વરસાદની આગાહી કરી રહ્યા છે ત્યારે હવામાન વિબાગે સ્પષ્ટતા કરી છે કે, આગામી 48 કલાક દરમિયાન વરસાદની કોઈ શકયતા નથી. 28 અને 29 મે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે 30 અને 31 મેના રોજ સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં અમરેલી, ભાવનગર , ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. સ્કાયમેટ દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે કે કેમ તે માટે વિવિધ મોડેલનો અભ્યાસ કરાઈ રહ્યો છે અને આગામી 2-3 દિવસમાં સ્થતિ સ્પષ્ટ થશે એમ તેમણે ઉમેર્યું હતું.
આ અઠવાડિયે ગુજરાતના ક્યા વિસ્તારોમાં ક્યા દિવસે પડશે વરસાદ ? જાણો હવામાન વિભાગની આગાહી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 May 2020 11:29 AM (IST)
હવામાન વિબાગે સ્પષ્ટતા કરી છે કે, આગામી 48 કલાક દરમિયાન વરસાદની કોઈ શકયતા નથી. 28 અને 29 મે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
NEXT
PREV
અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવા માંડી છે અને રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધતો જ જાય છે. હવામાન વિભાગે રાજ્યનાં અનેક શહેરોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરીને હિટ વેવની આગાહી કરી છે. હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ભાવનગર, કચ્છ,અમદાવાદ જિલ્લાઓમાં હિટ વેવની આગાહી કરી છે. અમદાવાદમાં આગામી 48 કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના જ્યંત સરકારે આ માહિતી આપી છે.
આ કાળઝળા ગરમીમાંથી રાહત મળે એ માટે લોકો વરસાદની આગાહી કરી રહ્યા છે ત્યારે હવામાન વિબાગે સ્પષ્ટતા કરી છે કે, આગામી 48 કલાક દરમિયાન વરસાદની કોઈ શકયતા નથી. 28 અને 29 મે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે 30 અને 31 મેના રોજ સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં અમરેલી, ભાવનગર , ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. સ્કાયમેટ દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે કે કેમ તે માટે વિવિધ મોડેલનો અભ્યાસ કરાઈ રહ્યો છે અને આગામી 2-3 દિવસમાં સ્થતિ સ્પષ્ટ થશે એમ તેમણે ઉમેર્યું હતું.
આ કાળઝળા ગરમીમાંથી રાહત મળે એ માટે લોકો વરસાદની આગાહી કરી રહ્યા છે ત્યારે હવામાન વિબાગે સ્પષ્ટતા કરી છે કે, આગામી 48 કલાક દરમિયાન વરસાદની કોઈ શકયતા નથી. 28 અને 29 મે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે 30 અને 31 મેના રોજ સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં અમરેલી, ભાવનગર , ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. સ્કાયમેટ દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે કે કેમ તે માટે વિવિધ મોડેલનો અભ્યાસ કરાઈ રહ્યો છે અને આગામી 2-3 દિવસમાં સ્થતિ સ્પષ્ટ થશે એમ તેમણે ઉમેર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -