જામનગરઃ લાલપુર પંથકમાં હેવાનીયત ભરી ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. ગ્રામ્ય પંથકમાં રહેતી નવ વર્ષની બાળકી ઉપર બળાત્કારની ઘટના સામે આવી છે. પાડોશમાં રહેતો યુવક બળાત્કાર ગુજારીને ફરાર થઈ ગયો છે. લાલપુર પોલીસે આરોપી સામે પોસ્કો એકટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બાળકીની માતા દ્વારા લાલપુર પોલીસ સ્ટેશનમાં પાડોશી યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદ લઈ આરોપી ની શોધ ખોળ હાથ ધરવામાં આવી છે.
જામનગરઃ 9 વર્ષીય બાળકી પર પાડોશી યુવકે બળાત્કાર ગુજારતા ખળભળાટ, યુવક ફરાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Oct 2020 01:51 PM (IST)
ગ્રામ્ય પંથકમાં રહેતી નવ વર્ષની બાળકી ઉપર બળાત્કારની ઘટના સામે આવી છે. પાડોશમાં રહેતો યુવક બળાત્કાર ગુજારીને ફરાર થઈ ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -