Woman laying down in a dangerous place: સોશ્યલ મીડિયાની દુનિયા એકદમ અજીબ છે. લોકો અહીં કંઇપણ કરે છે તેને જોઇને કેટલાકને મજા આવે છે તો કેટલાક ચોંકી જાય છે. થોડાક દિવસ પહેલા સોશ્યલ મીડિયા પર એક આવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, વીડિયોમાં એક મહિલાએ ખતરનાક જગ્યાએ સુતા સુતા વીડિયો બનાવડાવ્યો છે. વીડિયોમાં ખાસ એ છે કે જગ્યા જેટલી સુંદર છે એટલી ડરાવની છે. મહિલા જે જગ્યાએ ઉંધી છે ત્યાં તેની નાની અમથી ભૂલ પણ તેનો જીવ લઇ શકે છે.


આ જગ્યા પર ઉંઘવાનુ નહીં વિચારી શકો તમે-
વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે મહિાલ આફ્રિકાના ઝામ્બિયામાં સ્થિત એક ઝરણામાં છે. ઝરણુ પડવાના પૉઇન્ટની બિલકુલ કિનારે મહિલા ઉંઘી છે. વીડિયો જોઇને લાગે છે કે મહિલાને પાછળથી કોઇએ પકડી રાખી છે. વળી કોઇ બીજો વ્યક્તિ આ આખી ઘટનાને રેકોર્ડ કરી રહ્યો છે. વીડિયોમાં દેખાઇ રહેલુ ઝરણુ એકદમ સુંદર છે, પાણીનો પ્રવાહ પણ સામાન્ય છે. સાથે જ ઝરણાંની ઉંચાઇ પણ ઘણી છે. અહીં પર મહિલાની એક નાની અમથી ભૂલ તેનો જીવ લઇ શકે છે. તમે પણ જુઓ આ ખતરનાક પણ સુંદર વીડિયો...........






વીડિયોને જોઇને લોકોને આવ્યો ગુસ્સો-
સોશ્યલ મીડિયા પર વાયરલ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી 97 હજારથી વધુ લોકો લાઇક કરી ચૂક્યા છે, વળી સોશ્યલ મીડિયા યૂઝર આ વીડિયોને જોઇને ચોંકી ગયા છે. એક યૂઝરે કૉમેન્ટ કરતા લખ્યું- ખબર નથી પડતી લોકો ઉટપટાંગ હરકત કરવાનુ બંધ ક્યારે કરશે, એક નાની અમથી ચૂક અને આ મહિલા સેંકડો ફૂટ ઉપરથી નીચે પડી શકે છે.


 


આ પણ વાંચો......


Tips: ભૂલથી તમારા ફોનમાંથી કામના SMS ડિલીટ થઇ જાય તો ચિંતા ના કરો, આ ટ્રિક્સથી ફટાફટ મળી જશે પાછા.........


MIUI 13 Rollout: શ્યાઓમીએ લૉન્ચ કરી MIUI 13, જાણો કયા કયા સ્માર્ટફોન યૂઝર્સને મળશે આ નવુ અપડેટ


IPLની ગઇ સિઝનમાં ઉંચી કિંમતે વેચાયેલો આ સ્ટાર ખેલાડી આ વખતે અચાનક લીગમાં ખસી ગયો, આપ્યુ ખાસ કારણ


Photos: સિંહોની વચ્ચે ફોટોશૂટ કરાવતી દેખાઇ આ હૉટ એક્ટ્રેસ, તસવીર જોઇને ફેન્સ બોલ્યા- ગદર............


સીરિયામાં અમેરિકન સૈન્યના ઓપરેશનમાં માર્યો ગયો ISISનો અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી, બાઇડેનની જાહેરાત


Ind Vs Eng, Under-19 WC Final: વર્લ્ડકપ ફાઇનલ અગાઉ વિરાટ કોહલીએ અંડર-19 ટીમના ખેલાડીઓ સાથે કરી વાત, આપી મહત્વપૂર્ણ ટિપ્સ