Xiaomi Redmi MIUI 13: શ્યાઓમીએ ભારતમાં અધિકારીક રીતે MIUI 13 લૉન્ચ કરી દીધી છે. આ આગામી સમયમાં અલગ અલગ Mi, Xiaomi અને Redmi-બ્રાન્ડના સ્માર્ટફોનમાં આવવવાની છે. MIUI 13ની સાથે Xiaomiનુ કહેવુ છે કે આ 60 ટકા સુધી ડિવાઇસ પર ડીફ્રેગ્મેન્ટેશન એફિશિયન્સીમાં સુધારો કરશે, સાથે જ MIUIના છેલ્લા વેરિએન્ટની તુલનામાં 60 ટકા સુધી વાંચવા અને લખવાની એફિશિયન્સીમાં સુધારો કરશે. MIUI 13 આને હાંસલ કરવા માટે લિક્વિડ સ્ટૉરેજ, એક નવી સિસ્ટમ-લેવલ ફાઇલ સ્ટૉરેજ સિસ્ટમ પણ જોડે છે. 


MIUI 13 નવા વિઝ્યૂઅલ ચેન્જ પણ લઇને આવે છે, જેમ કે નવા વિઝેટ જે iOS 15 વિઝેટની યાદ અપાવે છે. એક સાઇડબાર પણ છે, જે ફ્લૉટિંગ વિન્ડોમાંથી 10 એપ સુધી તરત જ એક્સેસ કરવાની સુવિધા આપશે. જેને એક સિમ્પલ સ્વાઇપની સાથે ટ્રિગર કરવામાં આવી શકે છે, તમામ તે એપને છોડ્યા વિના જેમાં તે વર્તમાનમાં છે.  


કંપનીએ MIUI 13 પર નવા લાઇવ વૉલપેપર જોડવા માટે વિઝ્યૂઅલ કન્ટેન્ટ ફર્મ બ્યૂટી ઓફ સાયન્સની સાથે પાર્ટનરશીપ MIUI 13ની સાથે કરી. કંપનીનો દાવો છે કે, બહુજ ઓછી સિસ્ટમ એપ છે, જેને અનઇન્સ્ટૉલ નથી કરી શકાતી. 


આ સ્માર્ટફોન્સમાં મળશે MIUI 13-
Xiaomiએ ખુલાસો કર્યો કે MIUI 13 Xiaomi 11T Pro, Xiaomi 11 Lite NE 5G, Mi 11X Pro, Mi 11 Lite સહિત માટે 2022ની પહેલી ત્રિમાસિકથી શરૂ થશે, લિસ્ટમાં Redmi Note 10 Pro Max જેમ કે Redmi સ્માર્ટફોન પણ સામેલ છે. Redmi Note 10 Pro, Redmi Note 10 અને Redmi 10 Prime જેને આ અવધિમાં અપડેટ પણ મળતુ રહેશે. Xiaomi અન્ય Xiaomi અને Redmi ફોન માટે MIUI 13 અપડેટ રૉડમેપ વિશે પણ બતાવશે, પરંતુ આ પછી સામે આવવાની આશા છે. 


આ પણ વાંચો........ 


Car FASTag: કાર વેચી રહ્યા છો તો FASTag નું શું કરશો ? જાણો વિગત


Google-Airtel Deal: એરટેલ-ગૂગલ ડીલથી ડિજિટલ ઈન્ડિયાને મળશે વેગ, ફીચર ફોન યુઝર્સને મળશે સસ્તા સ્માર્ટફોન


મહેસાણામાં શિક્ષિકાએ આપઘાતનો કર્યો પ્રયાસ, શિક્ષકો પરેશાન કરતા હોવાનો આરોપ


MS Dhoni Novel Atharva The Origin : ધોની હવે બનશે યોદ્ધા, રીલિઝ થયો ગ્રાફિક નોવેલનો ફર્સ્ટ લૂક


RBIમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં જુઓ અરજી અને પરીક્ષા સંબંધિત તમામ વિગતો


BECIL Recruitment 2022 : ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા લોકો માટે ભરતી બહાર પડી, પગાર એક લાખ સુધી હશે


શું હવે ઓફલાઈન વર્ગ માટે માતાપિતાની મંજૂરી લેવી નહીં પડે ? જાણો કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈનમાં શું કહ્યું....