Tripura CM Resigns:  ત્રિપુરાના રાજકારણમાં શનિવારે મોટી ઉથલપાથલ જોવા મળી હતી. મુખ્યમંત્રી બિપ્લબ દેબે રાજીનામું આપ્યું (CM Biplab Deb Resign), જે બાદ ત્રિપુરામાં રાજકીય ઉથલપાથલની સ્થિતિ સર્જાઈ હતી. હવે બિપ્લબ દેબના રાજીનામા બાદ સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે ત્રિપુરાના આગામી મુખ્યમંત્રી કોણ હશે. તો તમને જણાવી દઈએ કે ત્રિપુરાના આગામી મુખ્યમંત્રીની રેસમાં ત્રણ નામ છે, જેમાં ડેપ્યુટી સીએમ જીશ્ના શર્માનું નામ આગળ છે.


આ 3 નેતાઓ ત્રિપુરાના મુખ્યમંત્રી પદની રેસમાં છે


ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેબના રાજીનામા બાદ હવે ત્રિપુરાના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. હવે દરેકના મનમાં એક જ સવાલ ચાલી રહ્યો છે કે ત્રિપુરાના આગામી સીએમ કોણ બનશે. ત્રિપુરાના આગામી મુખ્યમંત્રી પદ માટે ત્રણ નામ રેસમાં છે. પહેલું નામ ડેપ્યુટી સીએમ જીશ્ના શર્માનું છે, જ્યારે બીજા નંબરની વાત કરીએ તો બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી પ્રતિમા ભૌમિકનું નામ ચાલી રહ્યું છે. ત્રિપુરા બીજેપી અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ માણિક સાહા સીએમ પદની રેસમાં છે.


આ પણ વાંચોઃ


Biplab Kumar Deb Resignation: ત્રિપુરાના મુખ્યમંત્રીએ આપ્યું રાજીનામું, ભાજપે બોલાવી ધારાસભ્યોની બેઠક


Anti Terrorism Day:  દર વર્ષે 21 મે ના રોજ મનાવાશે આતંકવાદ વિરોધી દિવસ, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને લખ્યો પત્ર


Bank Results: NPA ઘટવાથી SBI ને રેકોર્ડ 9114 કરોડનો ફાયદો, BOB ને પણ થયો ફાયદો


India Bans Exports of Wheat: ઘઉંની વધતી કિંમતો વચ્ચે સરકારે લીધો મોટો ફેંસલો, જાણો વિગત


Monsoon 2022: ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે ચોમાસાને લઈ કરી મોટી આગાહી


Jacinda Ardern tests COVID-19 positive: ન્યૂઝીલેન્ડના પીએમ આવ્યા કોરોનીની ઝપેટમાં, જાણો શું કહ્યું


IPL 2022:  પંજાબ સામે આઉટ થયા બાદ કોહલીએ ભગવાનને કર્યો સવાલ, વાયરલ વીડિયોમાં જુઓ રિએકશન