બીએસએફના જણાવ્યા મુજબ, આ સુરંગની લંબાઈ આશરે વીસ ફૂટ છે અને પહોળાઈ ત્રણથી ચાર ફૂટ છે. સુરંગ છુપાવવા માટે તે શરૂ થવાની જગ્યા પર પાકિસ્તાનમાં બનેલી રેતીની બોરીઓ પણ મળી છે. જેના પર શકર ગઢ, કરાચી લખેલું છે. આ શરૂ થવાની જગ્યા આંતરરાષ્ટ્રીય બોર્ડરથી ભારત તરફ આશરે 170 મીટર છે.
જમ્મુ બીએસએફના આઈજી એનએસ જંવાલે કહ્યું, સેંડબેંગ્સ પર પાકિસ્તાનનું સ્પષ્ટ માર્કિંગ છે. જે દર્શાવે છે કે આ સુરંગ પૂરા પ્લાનિંગ અને એન્જિનિયરની મદદથી ખોદવામાં આવી છે. પાકિસ્તાની રેંજર્સ અને અન્ય એજન્સીઓ સહમતિ વગર આટલી મોટી સુંરગનું નિર્માણ કરી શકાય નહીં.
અધિકારીઓ જણાવ્યું, આવી અન્ય સુરંગો છે કે નહીં તે શોધવા બીએસએફ સમગ્ર વિસ્તારમાં મોટું અભિયાન ચલાવ્યું છે. આ મળેલી સુરંગનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.
ફ્લાઇટમાં ફરીથી મળવાનું શરૂ થશે ફૂડ, સરકારે પેકેટબંધ ફૂડ સર્વ કરવાની આપી મંજૂરી
સોનિયા ગાંધીનું સરકાર પર નિશાન, કહ્યું- અભિવ્યક્તિની સ્વતંત્રતા ખતરામાં, તે દેશનું મોં બંધ રાખવા માંગે છે
US Election 2020: ટ્રમ્પે કહ્યું- કમલા હેરિસમાં ટોચના પદ પર બેસવાની નથી કાબેલિયત, ઈવાન્કા ટ્રમ્પ છે સારી