માયાવતીએ આજે ટ્વિટ કરી કહ્યું, "બસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીજીએ કર્ણાટકમાં પોતાના બીએસપીના ધારાસભ્યને મુખ્યમંત્રી કુમારસ્વામીની સરકારના સમર્થનમાં વોટ આપવા નિર્દેશ કર્યો છે."
કૉંગ્રેસ જેડીએસ ગઠબંધન સરકારના 18 ધારાસભ્યો સમર્થન પરત લઈ ચૂક્યા છે. આ 18 ધારાસભ્યોમાં 16 કૉંગ્રેસ જેડીએસના અને 2 અપક્ષ ધારાસભ્યો છે. 16 ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.