રાહુલ ગાંધીએ મલ્લાપુરમમાં રોડ શો બાદ જનસભાને સંબોધન કર્યું હતું. તેઓએ કહ્યું કે હું કેરળનો સાંસદ છું. આ મારી જવાબદારી છે કે માત્ર વાયનાડ જ નહીં પણ સમગ્ર કેરળના નાગરિકો સાથે જોડાયેલા મુદ્દાની અવાજ આપું. વાયનાડના લોકોને સાંભળવું અને તેમનો અવાજ બનવું મારું કર્તવ્ય છે.
ત્રિપલ તલાક બિલ પાસ કરાવવા સરકાર એક્શનમાં, સોનિયા ગાંધીને મળ્યા મોદી સરકારના મંત્રી
આ રાજ્યમાં એક-બે નહીં પણ પાંચ નાયબ મુખ્યમંત્રી હશે, જાણો કેમ આવો નિર્ણય કર્યો
લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ 4.31 લાખથી વધુ મતોના અંતરથી વાયનાડથી જીત મેળવી હતી. જ્યારે કૉગ્રેસના ગઢ ગણાતા અમેઠીથી રાહુલને ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાની સામે હારનો સામનો કર્યો પડ્યો હતો.