corona virus:કોરોનાના દર્દીને વેક્સિન ક્યારે લગાવી જોઇએ, આ મુદ્દે કેટલીક સ્ટડી થઇ ચૂકી છે. ભારત વેક્સિનેશન માટે બનાવેલી રાષ્ટ્રીય ટેકનિકલ સલાહ સમૂહકાર( NATAGI)એ પણ વેક્સિને લગાવના સમયને લઇને સૂચનો કર્યાં છે. NATAGI જણાવ્યું છે કે, કોવિશીલ્ડના બંને ડોઝ વચ્ચે 12 સપ્તાહનું અંતર વધારવું જોઇએ તેમજ કોવિડથી રિકવર થયેલા દર્દીને 6 માસ બાદ વેક્સિન આપવીી જોઇએ. જો કે કોવેક્સિન મામલે આવો કોઇ બદલાવ નથી કરવામાં આવ્યાં.
ડ્ર્ગ્સ કન્ટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયાએ સૌથી પહેલા (DDCI)એ સૌથી પહેલા પહેલો ડોઝ કોવિશીલ્ડની બંને ડોઝ વચ્ચે 4-6 સપ્તાહનું અંતર અને જ્યારે કોવેક્સિનની પહેલી ડોઝ માટે અને બીજી ડોઝ વચ્ચે 28 દિવસના અંતરની ઇજાજત આપી હતી. એ્પ્રિલના અંત સુધીમાં કેન્દ્ર સરકારને સલાહ આપી કે,. કોવિશીલ્ડના બંને ડોઝ વચ્ચે 6-8 સપ્તાહનું અંતર રાખવામાં આવે.
એક પણ વેક્સિન ન લીધી હોય અને કોરોનાનું સંક્રમણ લાગી ગયું તો અમેરિકાની CDC મુજબ આવી વ્યક્તિએ સાજા થયા બાદ 90 દિવસ બાદ વેક્સિન લેવી જોઇએ. તો વાયરોલોજિસ્ટ ગગનદિપ કાંગનું કહેવું છે કે, કોરોના બાદ સાજા થયેલી વ્યક્તિમાં એન્ટી બોડી 6 મહિના સુધી સુરક્ષા આપે છે. આ સ્થિતિમાં કોવિડના સાજા થયેલા દર્દી 6 મહિના બાદ વેક્સિન લઇ શકે છે.
WHOનું કહેવું છે કે, નેચરલ ઇન્ફેકશન બાદ વેક્સિનને 6 મહિના સુધી ટાળવું જોઇએ. કારણ કે નેચરલ ઇન્ફેકશન બાદ બનેલી નેચરલ બોડી 6 મહિના સુધી રહે છે. તેમજ જો પહેલી ડોઝ બાદ સંક્રમિત થયા હોય તેને બીજો ડોઝ 8 વીક બાદ લેવો જોઇએ.
સંક્રમણ બાદ બોડીમાં એન્ટીબોડી બનવા લાગે છે.જે વેક્સિનના અસર બરાબર જ હોય છે.જો આપ કોરોનાથી સંક્રમિત થયા હો તો આપનું શરીર તેની સામે એન્ટીબોડી ક્રિએટ કરે છે. આ સ્થિતિમાં જ્યારે આપ વેક્સિનન લો છો તો ઇમ્યૂન રિસોન્સને પ્રભાવી રીતે સક્રિય નથી કરી શકતી. હેલ્થ એકસ્પર્ટ બીજી ડોઝ લગાવતા પહેલા 8 સપ્તાહની રાહ જોઇ જોઇએ. બંને ડોઝ વચ્ચે સંક્રમિત થતાં મોટાભાગે હળવા તો કેટલાક કેસમાં ગંભીર લક્ષણો જોવા મળે છે. તે ેતના પર નિર્ભર કરે છે કે આપને કોરોના ક્યારે થયો હતો.