Unemployment Allowance: દેશમાં કોરોના મહામારી શરૂ થયા બાદ બેરોજગારી ઝડપથી વધી છે. આવામાં સરકાર બેરોજગારી યુવાનો માટે બેરોજગારી ભથ્થુ આપવાની છે. આવામાં સરકાર બેરોજગારી યુવાનોને સરકાર દિલ્હીની કેજરીવાલ સરકાર બેરોજગારી ભથ્થુ (Unemployment Allowance) આપવાની છે.
દિલ્હી સરકાર એવા યુવાનોને બેરોજગારી ભથ્થુ આપવાની છે, જેમને પોતાનો અભ્યાસ પુરો કરી લીધો છે અને નોકરી માટે ઠેર ઠેર ભટકી રહ્યાં છે, જે યુવાઓએ ગ્રેજ્યૂએટ કરી લીધુ છે, અને તેમને નોકરી નથી મળી રહી, તો તેમને 5,000 રૂપિયા મહિના બેરોજગારી ભથ્થુ આપવામાં આવશે. વળી, પૉસ્ટ ગ્રેજ્યૂએટ (PG) બેરોજગારી ભથ્થુ યુવાનોને 7,500 રૂપિયા મહિના અને બેરોજગારી ભથ્થુ આપવામાં આવશે.
આ યુવાઓને મળશે લાભ -
દિલ્હી સરકારે ગ્રેજ્યુએટ અને પૉસ્ટ ગ્રેજ્યુએટ થવાની સાથે સાથે પાત્રતાને પણ જોડી રાખી છે. તે અનુસાર, માત્ર તે યુવાઓને જ આ યોજનાનો લાભ મળશે જેમને પહેલાથી એમ્પ્લૉયમેન્ટ એક્સચેન્જ (Employment Exchange)માં પોતાનુ રજિસ્ટ્રેશન કરાવી રાખ્યુ છે. ઉલ્લેખનીય છે કે જેનાથી સરકારને એ ખબર પડે છે કે તે રાજ્યમાં કેટલા યુવાઓ બેરોજગારી છે.
આ ડૉક્યૂમેન્ટ્સની પડશે જરૂર -
સ્કીમનો લાભ લેવા માટે યુવાઓને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવુ પડશે
તેમને દરેક પ્રકારના ડૉક્યૂમેન્ટની જરૂર પડશે
આધાર કાર્ડ
પાન કાર્ડ
નિવાસ પ્રમાણપત્ર
મોબાઇલ નંબર
કૉલેજ આઇડી
પાસપોર્ટ સાઇઝ ફોટો
આ રીતે કરો યોજના માટે અરજી -
દિલ્હી સરકારે એક પૉર્ટલ બનાવ્યુ છે, આ પૉર્ટલ છે https://jobs.delhi.gov.in/.
આના પર ક્લિક કરો અને Job Seeker ના ઓપ્શનને સિલેક્ટ કરો
આગળ તમારી સામે એક રજિસ્ટ્રેશન પેજ ખુલશે
અરજીની તમામ જાણકારી જેવી કે અભ્યાસ અને ડિગ્રી વિશે ડિટેલમાં ભરવુ પડશે
મોબાઇલ નંબર, રજિસ્ટ્રેશન નંબર ફિલ કરો
છેલ્લે કેપ્ચા કૉડ નાંખીને આને સબમીટ કરી દો
અરજી પ્રક્રિયા પુરી થઇ જશે
આ પણ વાંચો..........
DC vs RR: આ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાન પર ઉતરી શકે છે દિલ્હી અને રાજસ્થાન, જાણો પિચ રિપોર્ટ
LRD ભરતીને લઈને આવી શકે છે મોટા સમાચાર, 570 યુવાનોને મળી શકે છે નોકરી
સમગ્ર રાજ્યમાં આજે અને આવતીકાલે ધોરણ સાતની પરીક્ષા રદ, જાણો ક્યા વિષયનું પેપર રદ કરાયુ
Education Loan Information:
Calculate Education Loan EMI