પીઆઈબી ફેક્ટ ચેકે આ અંગે ટ્વિટ કરીને કહ્યું, આ મેસેજ ફેક છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ સ્કીમ ચલાવવામાં આવતી નથી.
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
રાજ્યમાં કડકડતી ઠંડીના એંધાણ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટતાં થશે ઠંડીનો અનુભવ
Farmers Protest: ખેડૂત આંદોલનનો આજે 19મો દિવસ, દિલ્હીની તમામ બોર્ડર પર શરૂ થયા અનશન
Solar Eclipse 2020: આજે સૂર્યગ્રહણમાં બની રહ્યો છે આ અશુભ યોગ, રહેજો સાવધાન, જાણો વિગતે