Goa Elections: ગોવામાં ભાજપ દ્વારા 6 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જોસેફ સિકવેરાને પણ ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસના પૂર્વ નેતા જોસેફ સિક્વેરા ગઈકાલે મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. શું તે કાલંગુટથી વિધાનસભાની ચૂંટણી લડશો તેવો પ્રશ્ન પૂછવામાં આવતાં  સિક્વેરાએ  કહ્યું જો પાર્ટી મને ટિકિટ આપે છે, તો હું મારા સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરીશ.


આ નામોમાં રાજેશ તુલસીદાસ પાટનેકર, જોસેફ રોબોર્ટ, એન્ટોનિયો ફર્નાડીઝ, જનિતા પાંડુરંગ મેડકેલકર, નારાયણજી નાયક અને એંટોની બારબોસનું નામ સામેલ છે. આ અગાઉ ભાજપે પ્રથમ લિસ્ટમાં 34 ઉમેદવારોના નામ ફાઈનલ કર્યા હતા. સીએમ પ્રમોદ સાવંત સાંખલીથી ચૂંટણી લડશે. ભાજપ ગોવા ચૂંટણી માટે પોતાના બધા ઉમેદવારોના નામની જાહેરાત કરી ચૂક્યું છે.






ગોવામાં ક્યારે ચૂંટણી


14 ફેબ્રુઆરીએ ગોવાની 40 વિધાનસભા સીટો પર મતદાન થશે અને 10 માર્ચે મત ગણતરી કરવામાં આવશે.


આ પણ વાંચોઃ Republic Day 2022: પુત્રીનું નામ ઈન્ડિયા રાખનારા આફ્રિકન ક્રિકેટરને પીએમ મોદીએ શું લખ્યો ખાસ પત્ર ?  જાણો ક્રિકેટરે શું આપ્યો જવાબ


FIR Against Sundar Pichai: મુંબઈમાં Google ના CEO સુંદર પિચાઈ સામે નોંધાઈ FIR, જાણો શું છે મામલો


નારંગી રંગની કોબીની ખેતી, 10 હજારના ખર્ચમાં થઈ શકે 80 હજારની કમાણી


આ છે ભારતની પ્રથમ મહિલા રાફેલ ફાઇટર જેટ પાયલટ, IAF ની ઝાંખીનો બની હિસ્સો


Republic Day 2022: મોદીએ ચૂંટણીવાળા કયા રાજ્યની પહેરી ટોપી ને ગમછો ? ટોપીમાં શું હતું ખાસ


Tata Tiago iCNG બુક કરવાનું વિચારી રહ્યા છો ? પહેલા જાણી લો આ 5 ખૂબી