ગ્વાલિયરઃ જીવાજી વિશ્વવિદ્યાલયની પરીક્ષા ભવનમાં બીએડ સેકન્ડ સેમિસ્ટરની પરીક્ષામાં પરીક્ષક એક વિદ્યાર્થિનીને ચોરી કરતા પકડી લીધી. આ વિદ્યાર્થિની હાથ પર કૉપી લખીને લાવી હતી. વિદ્યાર્થિનીની હથેલીને સ્કેન કરીને લખાણ કાઢવામા આવ્યુ હતુ, અને તેની કૉપી સાથે જોડી દેવામા આવી હતી. જોકે, ચોરી કેસ કરીને બીજી કૉપી આપવામા આવી હતી.
જીવાજી વિશ્વ વિદ્યાલયની પરીક્ષા ભવનમાં બીએડ સેકન્ડ સેમિસ્ટરની પરીક્ષા ચાલી રહી છે, આ પરીક્ષા બપોરે બે વાગ્યાથી પાંચ વાગ્યાની શિફ્ટમાં હતી. કૉપીયો આપ્યા બાદ બે વાગે પેપર વહેંચવામાં આવ્યા હતા. પરીક્ષામાં હાથમાં લખેલી કૉપીથી એક વિદ્યાર્થિની પેપર સૉલ્વ કરી રહી હતી. પરીક્ષકને શંકા ગઇ અને તે વિદ્યાર્થિનીને તપાસવાનુ શરૂ કર્યુ તો, તેને હાથ પરનાના શબ્દોમાં પ્રશ્નોના ઉત્તર લખેલા હતા. હથેળી બતાવી, તો ચોરી પકડાઇ ગઇ અને પરીક્ષક તેને મુખ્ય પરીક્ષક પાસે લઇને ગયા હતા. કેમ કે નાના શબ્દોમાં ઘણાબધા પ્રશ્નોના જવાબો લખેલા હતા. આને એટેચ કરવા માટે પરીક્ષકે ફોટો મશીન પર વિદ્યાર્થિનીનો હાથ સ્કેન કર્યો અને તેની પ્રિન્ટ કાઢી, તે પ્રિન્ટને વિદ્યાર્થિના પેપર સાથે એટેચ કરીને કૉપી કેસ કરી નાંખ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, જીવાજી યુનિવર્સિટીમાં બુધવારે બીએડની સેકન્ડ સેમેસ્ટરની પરીક્ષા ચાલી રહી થી. પરીક્ષા હોલમાં બપોરે 2થી 5 વાગ્યે હિન્દીનું પેપર ચાલી હતું. અહીં 1200 પરીક્ષાર્થી પરીક્ષા આપી રહ્યા હતા. રૂમ નંબર-8માં તૈનાત મહિલા સુપરવાઈઝરને આ વિદ્યાર્થિનીને ચોરી કરતાં પકડી લીધી હતી.
આ પણ વાંચો.........
AAP: આમ આદમી પાર્ટીની માન્યતા રદ કરાવવા માટે થઈ અરજી, જાણો કયો ગંભીર મુદ્દો ઉઠાવાયો
Excise Policy: દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં EDની મોટી કાર્યવાહી, 6 રાજ્યોમાં 40 સ્થળો પર દરોડા
News: પરીક્ષા પાસ કરવા વિદ્યાર્થીનીએ અપનાવી એવી તરકીબ, જાણીને તમે પણ માથુ ખંજવાળશો...........