પાકિસ્તાન દ્વારા ક્રોસ બોર્ડર ફાયરિંગ શરૂ કરવામાં આવ્યા બાદ ભારતીય સેનાએ બાલાકોટ સેક્ટરના સૈંડોટ ગામની સરકારી સ્કૂલમાંથી બાળકોને બચાવ્યા હતા. પાકિસ્તાનના અચાનક ફાયરિંગથી સ્કૂલમાં ભણતા બાળકોના જીવ પર ખતરો ઉભો થયો હતો. ભારતીય સેનાએ તાત્કાલિક અહીં આવીને બાળકોને સલામત સ્થળે ખસેડયા હતા. આ અંગેનો વીડિયો ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે.
ઓસામા બિન લાદેનનો પુત્ર થયો ઠાર, US પ્રેસિડન્ટ ટ્રમ્પે ખુદ આપી જાણકારી
ઘરમાં સ્પાની આડમાં ચાલતું હતું સેક્સ રેકેટ, કાર્ડમાં લખી હતી ‘સર્વિસ’ની વિગતો
138 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો સરદાર સરોવર ડેમ, 175 ગામને કરાયા એલર્ટ