રેલવે મંત્રાલયે શુક્રવારે રાત્રે ટ્વીટ કરીને લખ્યું કે, "44 સેમી હાઇસ્પીડ ટ્રેન સેટ્સ (વંદે ભારત)નું ટેન્ડર રદ કરી દેવામાં આવ્યું છે. એક અઠવાડિયાની અંદર ફ્રેશ ટેન્ડર બહાર પાડવામાં આવશે. આ ટેન્ડર રિવાઇઝ્ડ પબ્લિક પ્રોક્યોરમેન્ટ આદેશ પ્રમાણે હશે. રેલવેએ ટેન્ડર રદ્દ કરવા પાછળના કોઈ ખાસ કારણનો ઉલ્લેખ નથી કર્યો.
રેલવેએ 44 વંદે ભારત ટ્રેન નિર્માણ માટેનું ટેન્ડર રદ કર્યું, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Aug 2020 10:11 AM (IST)
ભારતીય રેલવેએ જાણાવ્યું કે તેણે 44 સેમી હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનોના નિર્ણાણ માટેનું ટેન્ડર રદ્દ કર્યું છે. જે ગત વર્ષે બહાર પાડવામાં આવ્યું હતું.
NEXT
PREV
નવી દિલ્હી: ભારતીય રેલવેએ જાણાવ્યું કે તેણે 44 સેમી હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનોના નિર્ણાણ માટેનું ટેન્ડર રદ્દ કર્યું છે. જે ગત વર્ષે બહાર પાડવામાં આવ્યું હતું. ગત મહિે જ્યારે ટેન્ડર ખોલવામાં આવ્યું ત્યારે 16 ડબ્બા વાળી આ 44 ટ્રેનોના ઈલેક્ટ્રિકલ ઉપકરણો અને અન્ય સામાનની આપૂર્તિ માટે છ દાવેદારોમાંથી માત્ર એક ચીની કંપનીનું નામ સામે આવ્યું. આજ કારણે રેલવેએ ટેન્ડર રદ્દ કરી દિધુ હતું.
રેલવે મંત્રાલયે શુક્રવારે રાત્રે ટ્વીટ કરીને લખ્યું કે, "44 સેમી હાઇસ્પીડ ટ્રેન સેટ્સ (વંદે ભારત)નું ટેન્ડર રદ કરી દેવામાં આવ્યું છે. એક અઠવાડિયાની અંદર ફ્રેશ ટેન્ડર બહાર પાડવામાં આવશે. આ ટેન્ડર રિવાઇઝ્ડ પબ્લિક પ્રોક્યોરમેન્ટ આદેશ પ્રમાણે હશે. રેલવેએ ટેન્ડર રદ્દ કરવા પાછળના કોઈ ખાસ કારણનો ઉલ્લેખ નથી કર્યો.
રેલવે મંત્રાલયે શુક્રવારે રાત્રે ટ્વીટ કરીને લખ્યું કે, "44 સેમી હાઇસ્પીડ ટ્રેન સેટ્સ (વંદે ભારત)નું ટેન્ડર રદ કરી દેવામાં આવ્યું છે. એક અઠવાડિયાની અંદર ફ્રેશ ટેન્ડર બહાર પાડવામાં આવશે. આ ટેન્ડર રિવાઇઝ્ડ પબ્લિક પ્રોક્યોરમેન્ટ આદેશ પ્રમાણે હશે. રેલવેએ ટેન્ડર રદ્દ કરવા પાછળના કોઈ ખાસ કારણનો ઉલ્લેખ નથી કર્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -