આ અહેવાલમાં ભારતના પાડોશી દેશોની વાત કરવામાં આવે તો તેની સ્થિતિ ભારતની સરખામણીએ ઘણ સારી જોવા માળે છે. ચીન 29, નેપાલ 72, મ્યાનમાર 75, શ્રીલંકા 84, બાગ્લાદેશ 90 અને પાકિસ્તાનનો 107માં ક્રમે છે.
એશિયાના દેશોની સરખામણીએ ભારત કુપોષણમાં આગળ, ભારતમાં 39 ટકા બાળકો કુપોષણનો શિકાર
abpasmita.in
Updated at:
13 Oct 2016 07:21 AM (IST)
NEXT
PREV
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કેરલમાં જણાવ્યું હતું કે, ભૂખમરી અને ગરીબી સામે લડાઇ લડવાની વતા કરી હતી. PMએ પાકિસ્તાનને સલાહ આપતા કહ્યું હતું કે, બેરોજગારી અને ભૂખમરા સામે લડવાની જરૂર છે. પરંતુ એશિયમાં પાકિસ્તાનને છોડીને બધા દેશો આપણા કરતા કુપોષણની બાબતમાં આપણી કરતા આગળ છે. ત્યારે 2016ના ગ્લોબલ હંગર ઇન્ડેક્સના અહેવાલ અનુસાર ભારતના 15.2 ટકા વયસ્ક અને 38.7 ટકા બાળકો કુપોષણનો શિકાર છે. ભારત ભૂખથી પીડિત 118 દેશોની યાદીમાં 97માં ક્રમે છે. જ્યારે પાડોશી દેશ પાકિસ્તાન 107માં ક્રમે છે., ગ્લોબડ હંગર ઇન્ડેક્સ બનવવા માટે 188 દેશોનો અભ્યાસ કરાયો હતો.વોશિંગ્ટનના ઇન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના ડાયરેક્ટર જનરલ શેગન ફેને કહ્યુ કે, વિકાસશીલ દેશમાં ભૂખનું સ્તર વર્ષ 2000ની તુલનાએ 29 ટકા સુધી ઘડ્યું છે. આર્જેન્ટિના અને બ્રાઝિલ સ્થાનિક સંઘર્ષનો સામનો કરી રહ્યા હોવા છતા ટોપ -5માં છે.
આ અહેવાલમાં ભારતના પાડોશી દેશોની વાત કરવામાં આવે તો તેની સ્થિતિ ભારતની સરખામણીએ ઘણ સારી જોવા માળે છે. ચીન 29, નેપાલ 72, મ્યાનમાર 75, શ્રીલંકા 84, બાગ્લાદેશ 90 અને પાકિસ્તાનનો 107માં ક્રમે છે.
આ અહેવાલમાં ભારતના પાડોશી દેશોની વાત કરવામાં આવે તો તેની સ્થિતિ ભારતની સરખામણીએ ઘણ સારી જોવા માળે છે. ચીન 29, નેપાલ 72, મ્યાનમાર 75, શ્રીલંકા 84, બાગ્લાદેશ 90 અને પાકિસ્તાનનો 107માં ક્રમે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -