કેદારનાથઃ આવતીકાલે જાહેર થનારા મહારાષ્ટ્ર વિધાનસભાના ચૂંટણી પરિણામો પહેલા રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પરિવાર સહિત બાબા કેદારનાથના દર્શન કર્યા હતા. તેમણે બાબા કેદારનાથના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. તેમણે રૂદ્રાભિષેક અને જળાભિષેક કરીને બાબા પાસેથી વિજયના આશીર્વાદ પણ લીધા હતા.

આજે સવારે 11 કલાકે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કેદારનાથ આવ્યા હતા. . કેદારનાથમાં આશરે દોઢ કલાક રોકાયા બાદ તેઓ રવાના થયા હતા. મુખ્યમંત્રીએ બાબા કેદાર પાસે ચૂંટણીમાં જીતના આશીર્વાદ માંગ્યા હતા.

કેદારનાથના મુખ્ય પૂજારી તથા અન્ય તીર્થ પુરોહિતોઓ પણ તેમની જીતની કામના કરી હતી.


હ્યુન્ડાઇ સેન્ટ્રોની એનિવર્સરી એડિશન થઈ લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

દબંગ-3નું ટ્રેલર થયું રિલીઝ, દમદાર અંદાજમાં જોવા મળ્યો સલમાન

સુરતમાં પત્નીના આડાસંબંધની પતિને થઈ જાણ, પત્નીએ પ્રેમી સાથે મળી રચ્યું કાવતરું પણ.....