PM Modi Germany Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 થી 4 મે દરમિયાન જર્મની, ડેનમાર્ક અને ફ્રાંસની સત્તાવાર મુલાકાત લેશે. 2022માં વડાપ્રધાનની આ પ્રથમ વિદેશ યાત્રા હશે તેમ વિદેશ મંત્રાલય દ્વારા જણાવાયું છે. બર્લિનમાં, પીએમ મોદી જર્મનીના ફેડરલ ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને બંને નેતાઓ ભારત-જર્મની આંતર-સરકારી પરામર્શની (IGC) 6ઠ્ઠી આવૃત્તિની સહ-અધ્યક્ષતા કરશે.






ત્યારબાદ પીએમ મોદી ડેનમાર્કના પીએમ મેટ્ટે ફ્રેડરિકસનના આમંત્રણ પર કોપનહેગન જશે. જ્યાં તેઓ ડેનમાર્ક દ્વારા આયોજિત 2જી ભારત-નોર્ડિક સમિટમાં પણ ભાગ લેશે. 4 મેના રોજ પરત ફરતી વખતે PM પેરિસમાં થોડા સમય માટે રોકાશે અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળશે.






આ પણ વાંચોઃ


Fact Check: ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન હેઠળ સરકાર નોકરી, લેપટોપ, મોબાઇલ આપી રહી છે ?


Organic Farming: અમેરિકામાં 5 વર્ષ ચલાવ્યો ટ્રક, ભારત પરત ફરીથી શરૂ કરી પ્રાકૃતિક ખેતી, કરે છે બંપર કમાણી


Gujarat Agriculture Scheme: ગુજરાતમાં ખેડૂતોના પાકને જંગલી જાનવરથી બચાવવા સરકાર ચલાવે છે યોજના, જાણો કેટલી આપે છે સહાય


Supreme Court:  બાળકોને નાની વયે સ્કૂલમાં ન મોકલો, મેન્ટલ હેલ્થ પર પડી શકે છે ગંભીર અસરઃ સુપ્રીમ કોર્ટ