Presidential Election 2022 Live: રાષ્ટ્રપતિ ચૂંટણીનું મતદાન પૂર્ણ, ગુજરાતના તમામ ધારાસભ્યોએ કર્યું વોટિંગ, જાણો કોંગ્રેસના કયા નેતાએ કર્યું સૌથી છેલ્લે મતદાન

ચૂંટણી પંચ અનુસાર આ વખતે એક સાંસદના વોટની કિંમત 700 છે. તે જ સમયે, દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ હોય છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 18 Jul 2022 05:20 PM

બ્રેકગ્રાઉન્ડ

Presidential Election 2022: રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન થવાનું છે. 21 જુલાઈએ પરિણામોની ઘોષણા પછી, નવા રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ 25 જુલાઈ, 2022 ના રોજ યોજાશે. આજે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીની...More

રાષ્ટ્રપતિ ચૂંટણીનું મતદાન પૂર્ણ

રાષ્ટ્રપતિ ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. 21 જુલાઈએ મતગણતરી થશે,