Sangrur Bypoll Results: પંજાબમાં સત્તારૂઢ પાર્ટી આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના રાજીનામાથી ખાલી પડેલી સંગરૂર લોકસભા સીટ પર પેટાચૂંટણીમાં સત્તાધારી આમ આદમી પાર્ટીને તગડો ઝટકો લાગ્યો છે. સંગરૂર સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગુરમેલ સિંહ ચૂંટણી હારી ગયા છે.
પંજાબની આ હાઇ પ્રૉફાઇલ સીટ પર પેટાચૂંટણીમાં શિરોમણી અકાલી દળ (અમૃતસર)ના ઉમેદવાર સિમરનજીત સિંહ માનને જીત મળી છે. સિમરનજીત સિંહ માને પોતાના કટ્ટર પ્રતિદ્વંદ્વી આમ આદમી પાર્ટીના ગુરમેલ સિંહને સાત હજાર મતોથી વધુના અંતરથી હરાવી દીધા છે. માનનો કિલ્લો ધરાશાયી, CMની સીટ પર જ હારી AAP.
સિમરનજીત સિંહ માને ફેસબુક પર પૉસ્ટ કરીને સંગરૂરની નજતાને ધન્યવાદ આપ્યો છે. શિરોમણી અકાલી દળના સુખબીરસિંહ બાદલ અને સુખબીર સિંહ ખૈરા સહિત કેટલાય નેતાઓએ સિમરનજીત સિંહ માને આ જીત માટે અભિનંદન પાઠવ્યા છે. સીએમ ભગવંત માનના ગામમાં પણ આમ આદમી પાર્ટી પાછળ રહી છે.
આ પણ વાંચો.........
Health tips: મખાના ખાવાના ફાયદા જાણી તમે પણ ચોંકી જશો, સ્વાસ્થ્યને થશે અનેક લાભ
India vs England: ઇગ્લેન્ડ ટેસ્ટ અગાઉ ટીમ ઇન્ડિયાને ઝટકો, આ દિગ્ગજ ખેલાડીને થયો કોરોના
US Green Card: અમેરિકા જવા માંગતા ભારતીયો માટે શું છે સારા સમાચાર ? જાણીને થઈ જશો ખુશ
Gujarat Riots:તિસ્તા સેતલવાડને લઈને ATSની ટીમ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પહોંચી
Health Tips: ડાયેટમાં આજે જ સામેલ કરો આ 5 કાળી વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક
Health tips: મખાના ખાવાના ફાયદા જાણી તમે પણ ચોંકી જશો, સ્વાસ્થ્યને થશે અનેક લાભ