પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કૉંગ્રેસ એક્શનમાં આવ્યું છે. કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાંચ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષના રાજીનામા માંગ્યા છે.